આવશ્યક બ્રિટીશ અંગ્રેજી ડિક્શનરી

આવશ્યક બ્રિટીશ અંગ્રેજી ડિક્શનરી

Cambridge એસેન્શિયલ બ્રિટીશ અંગ્રેજી ડિક્શનરી એવા અંગ્રેજી શીખનારાઓ માટે આદર્શ છે કે જેઓ માત્ર અંગ્રેજી ડિક્શનરીનો ઉપયોગ કરીને આત્મવિશ્વાસ વધારવા માગે છે. તેમાં બ્રિટીશ અંગ્રેજી શીખનારાઓને જાણવાની જરૂર છે એવા શબ્દો, શબ્દસમૂહો અને સંકલન છે તેમજ સરળ સમજણ વાળી વ્યાખ્યાઓ અને ઑડિયો ઉચ્ચાર તેમજ Cambridge અંગ્રેજી Corpusમાંથી હજારો કાળજીપૂર્વક પસંદ કરેલા ઉદાહરણરૂપ વાક્યો પણ છે.

આવશ્યક બ્રિટિશ અંગ્રેજી ડિક્શનરી બ્રાઉઝ કરો

a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z

અથવા, Cambridge Dictionary ઇન્ડેક્સ બ્રાઉઝ કરો

મુખ્ય વિશેષતાઓ

Cambridge એસેન્શિયલ બ્રિટીશ અંગ્રેજી ડિક્શનરી અનન્ય Cambridge અંગ્રેજી Corpus પરના મૂળ સંશોધન પર આધારિત છે, અને તેમાં અંગ્રેજી શબ્દભંડોળ પ્રોફાઇલમાંથી CEFR A1–B1 સ્તરો પર વિદ્યાર્થીઓને જાણવાની જરૂર હોય તે તમામ શબ્દભંડોળનો સમાવેશ થાય છે.

તમે જાણો છો તેવા શબ્દોના ઉપયોગ દ્વારા 18,000 કરતાં વધુ સરળ વ્યાખ્યાઓ
બ્રિટિશ અંગ્રેજીમાં બોલાતા શબ્દો સાંભળો
કેવી રીતે શબ્દોનો ઉપયોગ થાય છે તે દર્શાવતા હજારો વાસ્તવિક ઉદાહરણો
શરૂઆતની અંગ્રેજી શીખનારાઓ માટે આદર્શ (CEFR સ્તર A1–B1)
કેમ્બ્રિજ અંગ્રેજી કોર્પસ પર આધારિત — 2 બિલિયનથી વધુ શબ્દોનો ડેટાબેઝ

સ્વીકૃતિઓ

મુખ્ય સંપાદક
Colin McIntosh

સંપાદક
Helen Waterhouse

આજના દિવસનો શબ્દ

twang

UK
/twæŋ/
US
/twæŋ/

a quality of the human voice, produced by air passing out through the nose as you speak

આ વિષે

નવા શબ્દો

વધુ નવા શબ્દો
Cambridge ડિક્શનરી +Plus

બનાવવા, ડાઉનલોડ કરવા અને શેર કરવા માટે ફ્રી શબ્દ સૂચિઓ અને ક્વિઝ!

+ Plus અથવા લૉગ ઇન

તમે લૉગ ઇન થયા છો. શબ્દ સૂચિ બનાવવાનું શરૂ કરો અથવા ક્વિઝ કરો!